દામનગર કપરા સમય માંથી પસાર થતા હીરા ઉદ્યોગ માં સ્માર્ટ વીજ મીટર મુદ્દે ધારાસભ્ય અને સાંસદ ની મધ્યસ્થી જરૂરી દામનગર શહેર માં ચાલતા હીરા ઉદ્યોગ માં ધરાર સ્થપાતા વીજ મીટર મુદ્દે ડાયમંડ એશો ની ચીફ ઈજનેર સહિત વીજ કંપની સુધી રજૂઆતો બે વખત દામનગર ડાયમંડ એશો એ સ્માર્ટ વીજ મીટર વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું અંતે ડાયમંડ એશો એ ધારાસભ્ય અને સાંસદે મધ્યસ્થી કરવા માંગી મદદ કારમી મંદી નો સામનો કરી હજારો હાથ ને હુન્નર કૌશલ્ય દ્વારા રોજગારી આપતા હીરા ઉદ્યોગ માં સ્માર્ટ વીજ મીટર સ્થાપવા ના હઠાગ્રહ સામે ભારે નારાજગી શુ હીરા ઉદ્યોગ કારો ચોર છે ? ધારાસભ્ય અને સાંસદ આ મુદ્દે કેમ મૌન છે હીરા ઉદ્યોગ માં ધરાર સ્માર્ટ વીજ મીટર મુદ્દે દામનગર ડાયમંડ એશો ની સ્થાનિક પી જી વી સી એલ સબ ડિવિઝન સહિત કાર્યપાલક ઈજનેર ચીફ એક્યુઝીટવ સહિત સબંધ કરતા વિભાગો માં રજુઆત કરાય હતી ખૂબ મોટી સંખ્યા માં કારખાનેદારો હીરા બજાર સહિત ના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ ઓએ આવેદન પત્ર પાઠવ્યું હતું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા
દામનગર કપરા સમય માંથી પસાર થતા હીરા ઉદ્યોગ માં સ્માર્ટ વીજ મીટર મુદ્દે ધારાસભ્ય અને સાંસદ ની મધ્યસ્થી જરૂરી

Recent Comments