દામનગર શહેર ની જૂની શાકમાર્કેટ સામે બિરાજતા પૂજ્ય બજરંગદાસ બાપા ની મઢુલી પરિવારે બાપા સીતારામ થી પ્રસિદ્ધ બજરંગદાસ બાપા ની ૪૯ ની નિર્વાણ તિથિ એ બટુક ભોજન પ્રસાદ નું સુંદર આયોજન કર્યું શાળા ના વિધાર્થી રાહદારી બાળકો ને ભાવતા ભોજન નો પ્રસાદ પીરસ્યો હતો દામનગર જૂની શાકમાર્કેટ વિસ્તાર સમસ્ત મઢુલી પરિવાર સહિત અનેક સેવકો એ પૂજ્ય બજરંગદાસ બાપા ની નિર્વાણ તિથિ એ બટુક ભોજન સાથે નવ નિર્મિત મઢુલી નિર્માણ ના દર્શન કરી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો
દામનગર જૂની શાકમાર્કેટ મઢુલી પરિવારે પૂજ્ય બજરંગદાસબાપા ની ૪૯ મી નિર્વાણ તિથિ એ બટુક ભોજન કરાવ્યું


















Recent Comments