દામનગર પીઠ પત્રકાર હિમતભાઈ ઈસામલિયા નું સુરત ખાતે દેહાંવસાન
દામનગર ના ઠાંસા હિમતભાઈ અમરશીભાઈ ઈસામલિયા ઉવ ૬૦ નું સુરત ખાતે દેહાંવસાન બહોળો ચાહક વર્ગ ધરાવતા મિતભાષી મિલનસાર સ્વભાવ ના પત્રકાર ગ્રામીણ પત્રકારત્વ થી લોકો પ્રશ્ને આમ જનતા નો આવજ બનતા સ્વ હિમતભાઈ ઈસામલિયા નું સુરત ખાતે તા ૧૫/૧૨/૨૪ ને રવિવાર ના રોજ અવસાન સદગત નું તા ૧૬/૧૨/૨૪ ના રોડ સુરત ખાતે પ્રાર્થના સભા યોજાશે લોકપ્રિય અખબાર સત્યવિચાર દૈનિક પરિવાર ના મોભી તંત્રી કિશોરભાઈ ઈસામલિયા તેમજ ભગીરથભાઈ ઇસામલિયા તેમજ કેતનભાઈ ઇસામલિયા ના પિતા થાય છે લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં ગ્રામીણ પત્રકારત્વ ક્ષેત્રે લોકો પ્રશ્ને જાગૃત સ્વ હિમતભાઈ ઈસામલિયા નું દેહાંવસાન થી પુરી ન શકાય તેવી ખોટ પડી છે
Recent Comments