અમરેલી

દામનગર. સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ચેમ્પિયન ટીમ ને ટ્રોફી એનાયત કરતા અગ્રણી ઓ

દામનગર સ્વામી નારાયણ ગુરૂકુળ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ચેમ્પિયન સુરેન્દ્રનગર બ્રહ્મસમાજ ટીમ, રનસ અપ વેરાવળ બ્રહ્મસમાજ ટીમ તેમજ ભાગ લેનાર તમામ જીલ્લા બ્રહ્મસમાજ ટીમ ને ભવ્ય સન્માનિત કરવામા આવેલ સમસ્ત દામનગર બ્રહ્મસમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં ખેલાડી ઓને પ્રોત્સાહિત કરતા સ્થાનિક અગ્રણી ઓનાં વરદહસ્તે ટ્રોફી એનાયત કરી તમામ યુવાનો ને સન્માનિત કરી રમતવીરો નો ઉત્સાહિત કર્યા હતા






Follow Me:

Related Posts