દામનગર શહેર માં છેલ્લા એકમાસ થી સતત વીજ નિયમન વ્યવસ્થા ખોરવાઈ. લાઈટિંગ અને ખેતીવાડી માં વાંરવાર વીજ પુરવઠો ખોરવાય રહ્યો છે છેલ્લા એકમાસ થી ઝબુક વીજળી ઝબૂક થી લોકો ભારે પરેશાન છેલ્લા એક માસ થી દામનગર પી.જી.વી
સી.એલ તંત્ર ની ધોરબેદરકારી નો ભોગ લોકો બની રહ્યા છે અનેક વિસ્તારો માં લો વોલ્ટ સમસ્યા ઓ વગર માંગણી બેફામ વીજ વપરાશ કરતા ઓનાં કારણે સર્જાય છે લો વોલ્ટ સમસ્યા લોડ શેરિગ માટે તંત્ર એ દરકાર લેવામાં બદલે વાતાકુલિગ ઓફિસો માંથી બહાર આવી વારંવાર સર્જાતી વીજ સમસ્યા નિકાલ કરવા માં તંત્ર ની બેદરકારી રીપેરીંગ ક્યારે કરાશે ? વારંવાર ઝ્બૂક વીજળી ઝ્બુક માંથી મુક્તિ આપો તેવી સ્થાનિકો માંથી બુલંદ માંગ ઉઠી રહી છે એક માસ થી વીજ નિયમન માં ભારે ખરાબી વારંવાર લાઈટ જતી રહવા થી લોકો પરેશાન તંત્ર વાતાકુલિગ ઓફિસો માંથી બહાર આવી વીજ નિયમન વ્યવસ્થા સુધારે
Recent Comments