fbpx
અમરેલી

દામનગર શકિત પીઠ ગાયત્રી મંદિર પરિસર માં જર્જરિત બનેલ ઓફિસ રૂમ પૂજારી નિવાસ નવી છત સ્લેબ કાર્ય નો પ્રારંભ

દામનગર શહેર નાં શકિત પીઠ ગાયત્રી મંદિર પરિસર માં અતિ જર્જરિત ઓફિસ રૂમ અને પૂજારી રૂમ નાં જીર્ણ નવા સ્લેમ છત બનાવવા નો પ્રારંભ કરાયો ઉદારદિલ દાતા ઓનાં આર્થિક સહયોગ થી નવા સ્લેબ નાં કામ નો આજરોજ પ્રારંભ કરાયો છે અનેક વિધ સેવા પ્રવૃત્તિ નું માધ્યમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્ય પુનિત ચરણો થી પાવન ભૂમિ દામનગર શકિત પીઠ ગાયત્રી મંદિર પરિસર માં અવિરત સેવા પ્રવૃત્તિ થતી રહે છે ત્યારે આ મંદિર પરિસર માં વર્ષો જૂના રૂમ ઓફિસ પૂજારી નિવાસ ની છત અતિ જર્જરિત બની હોવા થી નવો સ્લેબ ભરવાનો હોય ફૂલ નહિ પાંખડી રૂપે મદદ આવકાર્ય છે ગાયત્રી પરિવાર ટીમ દ્વારા નવા સ્લેબ નું કાર્ય શરૂ હોય ત્યારે ગાયત્રી મંદિર પરિસર દરેક સેવા સામાજિક ધાર્મિક પ્રવૃત્તિ માટે સતત ધમધમતું રહે સેવા પ્રવૃત્તિ અવિરત ચાલતી રહે થતા શકિત આર્થિક યોગદાન આવકાર્ય છે 

Follow Me:

Related Posts