અમરેલી

દામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક મંદિરો માં પવિત્ર કાષ્ટ બાજોટ અર્પણ

દામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેર માં વિવિધ મંદિરો માં પવિત્ર કાષ્ટ ના બાજોટ અર્પણ કરાયા દામનગર શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ ના અમરેલી જિલ્લા ના ઇતેશભાઈ મહેતા ઘનશ્યામભાઈ પરમાર સહિત ના સ્થાનિક સંગઠન દ્વારા શહેર ના વિવિધ મંદિરો માં હિન્દૂ સંસ્કૃતિ માં અનેક રીતે પવિત્ર ગણાતા કાષ્ટ સવન ના પાટલા બજોટ અર્પણ કરાયા હતા આ સવન કસ્ટ બાજોટ દરેક દેવસ્થાન માં દિવાબતી થાળ પૂજા અર્થે અર્પણ કરાયા હતા શહેર ના શ્રી કુંભનાથ મહાદેવ શ્રી વેજનાથ મહાદેવ રામજી મંદિર શ્રી રોકડીયા હનુમાનજી મંદિર વાલ્મિકી વાસ રામદેવજી મંદિર સહિત દરેક મંદિરો માં પવિત્ર કાષ્ટ બાજોટ અર્પણ કરાયા હતા

Related Posts