fbpx
અમરેલી

અમરેલી બનાવટી લેટર મુદ્દે પાટીદાર સમાજ ની દીકરી સાથે રીઢા ગુનેગાર જેવા વર્તન ના ઘેરા પ્રત્યાઘાત. એક માત્ર વિરાંગના ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર આવ્યા પીડિત પરિવાર ની વ્હારે

અમરેલી જિલ્લા માં ભાજપ ના આંતરિક કલહ બનાવટી લેટર કાંડ મુદ્દે સતધારી પાર્ટી દ્વારા તંત્ર નું ખુલેઆમ દૂર ઉપીયોગ ખુલ્લી ને સામે આવી રહ્યો છે બનાવટી લેટર કાંડ કોઈ નીતિ વિષયક અપરાધ નહિ માત્ર બદનક્ષી યુક્ત બાબત હોવા છતાં રીઢા ગુનેગાર જેમ રિકન્ટ્રક્શન ના નામે સમાજ ની યુવાન દીકરી નું સરઘસ કઢાતા પોલીસ અને પાર્ટી ઉપર થુથું થઈ રહી છે ત્યારે ભાન ભૂલેલા નેતા ઓના પાપે નિર્દોષ વ્યક્તિ ને આરોપી બનાવી દેવા કેટલું યોગ્ય ? પીડિત દીકરી ની જેલ માં મુલાકાત લેતા ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ એક માત્ર પાટીદાર વિરાંગના પીડિત પરિવાર ની વ્હારે આવ્યા અનેક વેધક સવાલો સાથે મીડિયા ને વિગતો આપતા જણાવ્યું હતું કે કોઈ ગંભીર ક્રિમિનલ ગુના વગર રાત્રે આ દીકરી ની ધડપકડ કેમ ? કરાય મહિલા ની ઓળખ પ્રસિદ્ધ નહિ કાયદા ની જોગવાઈ છતાં પોલીસ ભાન ભૂલી કોના ઇશારે આવું કર્યું ? ખૂન કે બળાત્કાર જેવા ગંભીર અપરાધી ઓના રિમાન્ડ માંગી શકાય પણ અમરેલી જિલ્લા ની પોલીસે ભ્રષ્ટાચાર ની અરજી જેવા સંદર્ભે રિમાન્ડ માંગી પોલીસ ધાક બેસાડવા માં માનવતા પણ મૂકી દીધી રાત્રે આ નિર્દોષ દીકરી ને ઘેર થી ઉઠાવી રિમાન્ડ અને સરઘસ આ બધું કોના ઈશારે કરાયું કાયદો અને વ્યવસ્થા ની સમીક્ષા કે સ્થિતિ પુરવાર કરવી જ હોય તો અસંખ્ય અન ડિટેકટિવ ગુના અને વગ ધરાવતા આરોપી ઓને પડકો ને  જ્યાં સુધી આ દીકરી ઘર પરત ન ફરે ત્યાં સુધી પરિવાર ની સાથે રહી સધિયારો આપતા જેનીબેન ઠુંમરે મીડિયા સાથે વિગતો આપી હતી

Follow Me:

Related Posts