વિકાસ ખાનગી ખેતરો સુધી પહોંચી ગયો. આંબરડી રેવન્યુ રસ્તા ને સ્ટેટ હાઇવે સાથે જોડવા ની સારી વાત પણ બિન સંપાદિત ખેતી ની જમીન ને નુકશાન ની વળતર ચૂકવો ની ખેડૂતો ની માંગ

લાઠી તાલુકા નાં આંબરડી રેવન્યુ રસ્તા ને સ્ટેટ હાઇવે સાથે જોડાણ સારી વાત પણ બિન સંપાદિત ખેતી ની જમીન નાં ખેડૂતો ને થતા નુકશાન નું વળતર ચૂકવો ની ખેડૂતો ની માંગ રેવન્યુ રસ્તા ને સ્ટેટ નાં રાજ્ય નાં ધોરી માર્ગ રાજકોટ ભાવનગર સાથે જોડવા નું પ્રધાન મત્રી ગ્રામ સડક યોજના હેઠળ કામ ચાલતું હોય તેમાં સ્થાનિક ગ્રામ પંચાયત કે ખેડૂતો ને વિશ્વાસ માં લીધા વગર રેવન્યુ રસ્તા નાં કામે ખૂબ મોટા પ્રમાણ માં વૃક્ષ છેદન કરાયું આંબરડી નાં ખેડૂતો એ માર્ગ મકાન પંચાયત અમરેલી સહિત સંબધ કરતા તંત્ર સામે રાજ્ય નાં મુખ્ય મંત્રી જિલ્લા કલેકટર સહિત ને રજૂઆત ખેતી ની જમીન માં જતા ૧૩ ફૂટ નાં રેવન્યુ રસ્તા નાં ૩૩ ફૂટ નો કરવા ખેતી ની જમીન નાં શેઢા પાળા તોડી તે માટી રસ્તા માં વપરાય રહી છે ત્યારે સ્થાનિક પીડિત ખેડૂતો એ સંબધ કરતા તંત્ર માં ફરિયાદ રેવન્યુ રસ્તો જિલ્લા પંચાયત ને ક્યારે અબાધિત કરાયો ? વૃક્ષ છેદન માટે વન વિભાગ ની મંજૂરી કરાય લેવાય ? રેવન્યુ રસ્તો અમરેલી જિલ્લા પંચાયત નાં માર્ગ મકાન ને ક્યારે તબદીલ કરાયો ? રસ્તા નાં કામે ખેડૂતો ની જમીન નાં નુકશાન અંગે શું જોગવાઈ કરાય ? જેવા પ્રશ્ને સાથે સંબધ કરતા વિભાગો માં ખેડૂતો ની ગુહાર
Recent Comments