ગુજરાત

શ્રી પહુડિયાબાપુની નિશ્રામાં કિરીટદાસબાપુનાં વ્યાસાસને શ્રીમદ્ર ભાગવત કથા ભજન ભોજન નો લ્હાવો મેળવતા ભાવિકો

જૂનાગઢ ગીરની ગોદમાં આવેલ સિદ્ધ પીઠ આનંદ આશ્રમ કરમદડી ખાતે ૧૦૦૮ મહા મંડલેશ્વર શ્રી સિદ્ધરામદાસબાપુ ગુરુ શ્રી પહુડિયાબાપુની નિશ્રામાં કિરીટદાસબાપુનાં વ્યાસાસને સંગીતમય શૈલીમાં શ્રીમદ્ ભાગવત કથામાં ગામ તેમજ આજુબાજુના સેંકડો ધર્મપ્રેમી ભાવિકો જ્ઞાનયજ્ઞ તેમજ ભોજન-પ્રસાદનો લ્હાવો લઈ રહ્યાં છે.

Related Posts