ધામેલ ગામે પ્રધાન ગ્રામ સડક ના કામ ચાલતા ગેર વહીવટ અંગે દિપક વધાસિયા ની રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત સબંધ કરતા વિભાગો માં ફરિયાદ
દામનગર ના ધામેલ ગામે ધામેલ થી ધામેલ પરા સુધી પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આંતરિક રસ્તા ઓનું RCC કામ માં એકદમ નબળી ગુણવત્તા નો માલસમાન થી વ્યતીત સરકાર નાણાં નો આવો વ્યય સામે રાજ્ય ના મુખ્યમંત્રી વિકાસ કમિશનર માર્ગ મકાન વિભાગ જિલ્લા કલેકટર અમરેલી ગ્રામ વિકાસ એજન્સી જિલ્લા વિકાસ અધિકારી કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન સહિત સબંધ કરતા ઓને સ્થળ વિઝીટ કરી નમૂના (ગેરી) માં મોકવાની માંગ કરાય છે એકબાજુ ગામડા ભાંગી રહ્યા છે ત્યારે આવા ગુણવત્તા વગર ના માલસામાન થી ચાલતા માર્ગ નું કામ લાંબો સમય ટકે ખરું ? સિમેન્ટ વાપર્યા પછી પાણી ન પાવું એ પણ બેદરકારી પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના ના કામ માં લૂણો થાય તેવી માટી કોઈ પણ દેખરેખ વગર માપ સાઈઝ ના ધોરણો નું પણ પાલન નહિ થતા સ્થાનિક જાગૃત નાગરિક દીપકભાઈ વધાસિયા દ્વારા ઉચ્ચતરિય તપાસ ની માંગ કરી સબંધ કરતા વિભાગો માં પત્ર પાઠવી નબળા કામ અંગે અને થયેલ કામો ના નમૂના લેવા જરૂરી
Recent Comments