fbpx
અમરેલી

માનવ જ્યોત ટ્રસ્ટ મુંબઈ ના સહયોગથી વિશ્વ  વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા ખેત શ્રમજીવી પરિવાર કપડાં વિતરણ

બગસરા માનવ જ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ના સહયોગથી, વિશ્વ  વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા  ખેત શ્રમજીવી પરિવાર ના ગરીબ  લોકો ને ઠંડી ની સીઝન માં બગસરા તાલુકાના લુઘીયા ગામે પરસોતમભાઈ ઘાડીયા ની વાડી માં ગામ આગેવાનો ની  હાજરી માં વિનામૂલ્યે કપડાં વિતરણ કરવામાં આવેલ‌ જેમાં મહેન્દ્ર ભાઈ પાથર, કૌશિકભાઈ સાંગાણી તથા મેહુલ ભાઈ નો સેવા સહયોગ મળેલ, તેમજ દેવચંદ સાવલિયા એ બાળકો સાથે સંવાદ કરેલ તેમ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts