સાવરકુંલા તાલુકામાં સરકારી કે.કે. મહેતા હોસ્પિટલ ખાતે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના અન્વયે દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડીયા, અન્ય હોદ્દેદારો, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી શૈલેષ કણઝરીયા, મેડિકલ ઓફીસર શ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સાવરકુંડલા ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના અન્વયે દીકરી વધામણા કીટનું વિતરણ


















Recent Comments