દામનગર ગાયત્રી મંદિર ખાતે પક્ષી માટે પાણી નાં કુંડા નું સુરત ની સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નાં સોજન્ય થી શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ નાં ટ્રસ્ટી ઓનાં વરદહસ્તે વિના મૂલ્યે વિતરણ કરાયું શકિતપીઠ ગાયત્રી મંદિર પરિસર માં શ્રીભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ પ્રેરિત જીવદયા નંદી સેવા ટ્રસ્ટ લેઉવા પટેલ પ્રગતિ મંડળ અનસૂયા ટ્રસ્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ નાં સયુંકત ઉપક્રમે ચાલતા વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર નાં લાભાર્થી ઓને ઘેર ઘેર પક્ષી નાં પીવા નાં પાણી નાં કુંડા પહોંચાડી પરમાર્થ ની પ્રવૃતિ ને વેગ આપતી સુરત ની જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ ની વંદનીય જીવદયા ને દેવતુલ્ય ગણાવતા પ્રમુખ દુષ્યંતભાઈ પારેખ દામનગર શહેર ની અનેકો સામાજિક સ્વૈચ્છિક સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા ઓ પ્રત્યે ખૂબ સદભાવના વ્યક્ત કરતા સમગ્ર શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ નાં ટ્રસ્ટી ઓ એ જણાવ્યું હતું કે સેવા ની ધૂણી ધખાવી બેઠેલા સજજનો સન્નારી સંસ્થા ઓના સ્વયમ સેવી નાં જીવન અંજલી થજો અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું થજો જળ દિન દુઃખિયા નાં આંસુ લ્હો તા કદી ના અંતર ધરજો નો સુંદર સંદેશ આપ્યો હતો જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને જીવદયા નંદી સેવા સહિત ની સંસ્થા નાં સ્વયમ સેવકો ને શ્રેય માર્ગે ચાલવા ની ઉદાત પ્રેરણા આપતા ખૂબ ખુશી વ્યક્ત કરી આ તકે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ કોશિકભાઈ પારેખ જ્યેન્દ્રભાઈ પારેખ લકશેષભાઈ પારેખ સુધીરભાઈ પારેખ હરજીભાઈ નારોલા વજુભાઇ રૂપાધડા ભગવનભાઈ નારોલા અશોકભાઈ બાલધા હિમતભાઈ આલાગિયા ભરતભાઇ ભટ્ટ ડો મોહિત વાઢેર બટુકભાઈ શિયાણી પવન જેમ્સ ના મોભી પ્રેમજીભાઈ નારોલા નિકુલભાઈ રાવળ અરવિંદ બોખા જીતુભાઇ નારોલા અશ્વિનભાઈ જોશી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ પ્રમુખ મનસુખભાઇ નારોલા ગોરધનભાઇ આસોદરિયા અશ્વિનભાઈ ખખ્ખર મહેન્દ્રભાઈ પરમાર બાબુભાઈ મકવાણા ઘનશ્યામભાઈ પરમાર દેવચંદભાઈ આલગિયા જીતુભાઇ બલર લાભુભાઈ નારોલા સુરેશભાઈ મકવાણા બુધાભાઈ વનરા રામભાઈ પરમાર પાલિકા સદસ્ય જયતિભાઈ નારોલા દીપકભાઈ રાવલ રમેશભાઈ જોશી વ્યાસભાઈ પૂજારી મનુભાઈ બારોટ સહિત અનેક અગ્રણી ઓ સ્વંયમ સેવકો ની વિશાળ ઉપસ્થિતિ માં પક્ષી માટે પીવા ના પાણી ના કુંડા વિતરણ કરાયાં હતા ઉનાળા ની ગ્રીષ્મ ના ધોમ ધખતા તાપ માં પક્ષી માટે કરુણા વત્સલ્ય પરમાર્થ ને ઘેર ઘેર પહોંચાડતા જય ભગવાન ટ્રસ્ટ સુરત ની સંસ્થા ની ઉદારતા ની સરાહના કરતા અગ્રણી ઓ એ આભાર પ્રગટ કર્યો હતો
જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સૌજન્ય થી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના ટ્રસ્ટી શ્રી ઓના વરદહસ્તે પક્ષી માટે પાણી કુંડા નું ગાયત્રી મંદિર ખાતે વિતરણ

Recent Comments