રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે આગામી તા. ૨૧.૧૨.૨૦૨૫ ના રોજ શ્રી વિદ્યાસભા સ્કૂલ,લાઠી રોડ, આઈ.ટી.આઈની સામે, અમરેલી ખાતે જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અમરેલી સ્થિત વિદ્યાસભા સ્કૂલ ખાતે તા. ૨૧ ડિસેમ્બરે જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે



















Recent Comments