fbpx
અમરેલી

દાન મોટું હોવા કરતા મન મોટું જરૂરી દામનગર ના યુવાન હિતેશ નારોલા દ્વારા દાન-પર્વણી ધાબળા વિતરણ સાથે અબોલ જીવો ને ઘાસચારો

દામનગર ના સુરત સ્થિત હિતેશભાઈ નારોલા ની ઉદત ભાવના શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા અર્પે છે દાન મોટું હોવું જરૂરી નથી મન મોટું હોવું જોઈ એ હિન્દૂ ધર્મ સંસ્કૃતિ માં આવતા પર્વચક્ર દરેક તહેવાર દાન ધર્મ પરોપકાર નો સદેશ આપે છે તેમાંય ખાસ મકરસંક્રાંતિ નું વિશેષ મહત્વ છે દાન કરવા નો પર્વણી એટલે કે શ્રેષ્ટતમ દિવસ આ દિવસે કરાયેલ દાન ઈશ્વર ના દરબાર માં નોંધાય છે એકદમ સામાન્ય ખેડૂત પરિવાર ના હિતેશભાઈ નારોલા દર વર્ષે નાનું પણ મહત્વ નું દાન કરવા ની અનોખી ટેવ ધરાવે છે રકમ કે દ્રવ્ય વધુ મોટું આપવું એ જરૂરી નથી પણ ખરા સમયે જરૂરિયાત મંદ સુધી પહોંચાડવું એ જરૂરી છે દાન ની મહત્તા કરતા જરૂરિયાત ની મહત્તા ને અગ્રતા આપના હિતેશભાઈ નારોલા એ સુરત શહેર માં રોડ રસ્તા ઉપર કડકડતી ઠંડી ઠુંઠવાતા પરિવાર ને ધાબળા વિતરણ સાથે અબોલ જીવો ને ઘાસચારો અર્પણ કર્યા હતો 

Follow Me:

Related Posts