સાવરકુંડલા ખાતે આવેલ અલગ અલગ ગૌશાળાઓમાં ગૌસેવા નિમિતે જૈન સાધ્વીજી સમવેગીજી મહાસતીજીના અવતરણ દિવસ નિમિત્તે હીરલબેન કમલેશભાઈ મડીયા મુંબઈ તરફથી જયેશભાઈ માટલીયા દ્વારા સાવરકુંડલા ખાતે આવેલી કૃષ્ણ ગૌશાળા દેવળા ગેઈટને અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું
સાવરકુંડલામાં મહાસતીના અવતરણ દિવસે ગૌશાળામાં અનુદાન અર્પણ



















Recent Comments