આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ડો તોગડીયા એ નાગપુર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી લીધી
નાગપુર મહારાષ્ટ્ર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો પ્રવીણભાઈ તોગડીયા એ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુર ખાતે ની મુલાકાત લીધી હતી ડો તોગડીયા એ તા.૨૨/૧૨/૨૪ ના રોજ મહારાષ્ટ્ર ના પ્રવાસ દરમ્યાન નાગપુર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ની મુલાકાત લીધી હતી
Recent Comments