મહાકુંભ ના ખરા સિપાઈ સફાઈ કામદારો ને ભોજન કરાવતા આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ મહાકુંભ આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની શિબિર માં પુજય મહંત શ્રી યોગેશપુરીજી મહારાજ પુજય શ્રી ઉદ્ધવપુરીજી મહારાજ ની ઉપસ્થિતિ માં મહા કુંભ ના ખરા સિપાઈ સફાઈ કામદારો ને ભોજન પીરસતા ડો પ્રવીણભાઈ તોગડીયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા પ્રયાગરાજ મહા કુંભ મેળા માં અવિરત સફાઈ સેવા આપતા સફાઈ કામદાર ને ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી
જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય મંત્રી શ્રી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય અધ્યક્ષ મનોજ સિંહ ઓજસ્વની રાષ્ટ્રીય અધ્યક્ષા અંજનીબેન ઠકુરાલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ પંજાબ હરિયાણા સંગઠન મહામંત્રી રામાનંદ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પુજય મહંત શ્રી આગ્રા યોગેશપુરીજી મહારાજે કુંભ મેળો મા સફાઈ કામદાર ને આશીર્વાદ આપ્યા હતા તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે કુંભ મેળો મા આવના તીર્થ યાત્રીકો માટે નિઃશુલ્ક મેડિકલ સેવા ઓ દવા નિઃશુલ્ક ની સેવા ડો કિરીટભાઈ દેસાણી એ નિસ્વાર્થ સેવા આપી સૌરાષ્ટ્ર પ્રાંત રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી જગદિશભાઈ તેમજ જામનગર વિભાગ સંગઠન મંત્રી ઉપેન્દ્ર ત્રિવેદી સહિત સતત દિવસો સુધી શિબિર માં સેવા આપી
Recent Comments