તા. 12/02/25 ના કૉંગ્રેસ પાર્ટીન નગરપાલિકા ચૂંટણી પ્રચારક માન. સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર અમરેલી આવશે જેમાં બપોરે ૩:૦૦ કલાકે જિલ્લા કૉંગ્રેસ કાર્યાલયે, જુના માર્કેટ યાર્ડ અમરેલી ખાતે પ્રેસ વાર્તા કરશે જેમાં સાંસદ ગેનીબેન, ગુજરાત મહિલા કૉંગ્રેસ પ્રમુખ જેનીબેન અને અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પ્રેસ વાર્તા કરશે બાદમાં ચલાલા નગરપાલિકા ચૂંટણી નો પ્રચાર સાંજે ૬ થી ૭ કલાક કરશે બાદમાં રાજુલા હવેલી ચોકમાં રાજુલા નગરપાલિકા સભા અને પછી સાવરકુંડલા નગરપાલિકા ની પેટા ચૂંટણ ચિતળા માતાજીના મંદિર પાસે, જેસર રોડ, સાવરકુંડલા ખાતે સભા યોજવામાં આવશે જેની અખબાર યાદી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા જણાવેલ છે.
તા. 12/02/25 ના રોજ સાંસદ ગેનીબેન ઠાકોર અમરેલી નગરપાલિકાના કૉંગ્રેસ પાર્ટીના ચૂંટણી પ્રચાર કરશે.

Recent Comments