અમરેલી

સત્તાધીશો ની મનમાની દામનગર ની સૌથી મોટી પછાત વસાહત ખોડિયારનગર નો વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ રેલવે ટ્રેક ઓળગી અવર જવર કરવા મજબૂર

દામનગર શહેર ની સૌથી મોટી આર્થિક પછાત વસાહત નો રસ્તો બંધ વરસાદી પાણી રેલવે ગરનાળા માં ભરતા રેલવે ટ્રેક ઓળગી અવર જવર કરતા રહીશો પોતા ના ટ્રુવહીલ સાયકલો ઘર થી એક કિમિ દુર રામ ભરોસે છોડી જતા ગરીબ ગુરબા પરિવારો વર્ષો થી રસ્તા માટે ટટળી રહ્યા છે પાલિકા ના સત્તાધીશો પાણી ઉલેસવા નો વરસાદી ચાર માસ નો કોન્ટ્રક આપે છે પણ અત્યારે શુ ? કમોસમી વરસાદી પાણી થી રસ્તો બંધ થતાં સ્થાનિક રહીશો અને ખેડૂતો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વિકાસ વિકાસ ની ગુલબાંગ વચ્ચે વર્ષો થી લબળતા ખોડિયારનગર ના રહોશો અને ખેડૂતો ની પીડા સત્તાધીશો કેમ નહિ દેખાતી હોય ? ચાર દબાણદારો ને રાજી રાખવા તંત્ર વાહકો ને આવી સમસ્યા નથી હજારો પરિવારો ને બાન માં લેતા દબાણદારો ના દબાણ હટાવવા ને બદલે ખુશમત કરતા સત્તાધીશો ખોડિયારનગર ને કાયમી રસ્તો મળે લાચાર સ્થિતિ માંથી બહાર આવે તેવા પ્રત્યન કરી માનવતા દર્શાવે તે જરૂરી સ્થાનિક ધારા સભ્ય અને સાંસદ સહિત બધા આ સમસ્યા જાણે છે પણ પાલિકા સત્તાધીશો ની મનમાની સામે આર્થિક પછાત વસાહત અને ખેડૂતો લાચાર છે 

Related Posts