રાષ્ટ્રીય

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (ય્હ્લઢ) એ જણાવ્યું હતું કે મંગળવારે અફઘાનિસ્તાનના હિન્દુ કુશ ક્ષેત્રમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ય્હ્લઢ એ જણાવ્યું હતું કે ભૂકંપ ૧૮૬ કિમી (૧૧૬ માઇલ) ની ઊંડાઈએ હતો. કોઈ નુકસાનના અહેવાલ નથી અને લોકોને ઈજા પણ થઈ નથી.

Related Posts