વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યની ૨૪ વર્ષની સતત
વિકાસયાત્રાને ઉજાગર કરવા રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પી.જી.વી.સી.એલ.
કચેરી ભાવનગર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
ભાવનગર પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા માટે સંકલ્પ લીધા


















Recent Comments