અમરેલી

અમરેલી પધારેલા ઊર્જામંત્રી કૌશિક વેકરીયાનું કરાયું ભવ્ય સ્વાગત

અમરેલી પધારેલા ઊર્જામંત્રી કૌશિક વેકરીયાનું કરાયું ભવ્ય સ્વાગત…….
અમરેલી શહેરમાં પધારેલા કૌશિક વેકરીયાનું કાર્યકર્તાઓએ કર્યું ભવ્ય સ્વાગત……..
સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફુલહાર કરતા કૌશિક વેકરીયા………
અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કૌશિક વેકરીયાનો યોજાશે અભિવાદન સમારોહ……
કૌશિક વેકરીયાના અભિવાદન સમારોહમાં પહોંચ્યા રૂપાલા અને સંઘાણી……
કૌશિક વેકરીયાએ રૂપાલા અને સંઘાણીને ચરણસ્પર્શ વંદન કર્યા…..
એકજ મંચ પર પ્રથમવાર કૌશિક વેકરીયા સાથે રૂપાલા સંઘાણી જોવા મળ્યા……..

Related Posts