ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટે પીએફ પર મળતા વ્યાજ પર વધારો કરી દીધો છે. સરકારે ઈપીએફ વ્યાજદરને ૮.૧૦ ટકાથી વધારીને ૮.૧૫ ટકા કરી દીધું છે. આ વધારાથી ઈપીએફ સભ્યોને ખૂબ રાહત મળશે. ગત વર્ષે સીબીટીએ ઈપીએફના દરોને ૪૦ વર્ષના લોઅર પર લાવી દીધું હતું. ઈપીએફઓ સીબીટીની બે દિવસની બેઠક ચાલી રહી હતી. જેમાં અનુમાન લગાવામાં આવ્યું હતું કે, સરકાર કા તો વ્યાજદ વધારશે અથવા સ્ટેબલ રાખશે. જીસ્જીની મદદથી બેલેન્સ ચેક કરો…. જાે તમારું યુએએન ઈઁર્હ્લંમાં રજિસ્ટર્ડ છે, તો તમારું લેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન અને પીએફ બેલેન્સની જાણકારી એક મેસેજથી મળી શકે છે.
આ માટે તમારે ૭૭૩૮૨ ૯૯૮૯૯ પર ઈઁર્હ્લંૐર્ં ેંછદ્ગ ઈદ્ગય્ લખીને મેસેજ મોકલવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષર ભાષા માટે છે. જાે તમે હિન્દીમાં જાણકારી મેળવવા માંગો છો, તો ઈઁર્હ્લંૐર્ં ેંછદ્ગ ૐૈંદ્ગ લખીને મેસેજ કરો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. જે નંબર પરથી યુએએન રજિસ્ટર કરવામાં આવ્યો હોય, તે નંબર પરથી મેસેજ મોકલવાનો રહેશે. મિસ્ડ કોલની મદદથી બેલેન્સ ચેક કરો…તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ૦૧૧-૨૨૯૦૧૪૦૬ આ નંબર મિસ્ડ કોલ આપવાનો રહેશે. ત્યાર બાદ ઈઁર્હ્લં તરફથી એક મેસેજ આવશે, આ મેસેજમાં પીએફ એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી હશે. તે માટે યુએએન સાથે બેન્ક એકાઉન્ટ, પેન નંબર અને આધાર નંબર લિંક હોવો જાેઈએ. આ સર્વિસ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. અને આ ઉમંગ એપની મદદથી ચેક કરો… ઈઁર્હ્લં કર્મચારી ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. ઈઁહ્લ પાસબુક ચેક કર્યા ઉપરાંત કર્મચારીઓ ક્લેમ પણ કરી શકે છે. આ એક સરકારી એપ છે.
આ એપની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ માટે તમારે ઈઁર્હ્લં પર જવાનું રહેશે. ત્યારબાદ ઈદ્બॅર્ઙ્મઅીી ઝ્રીહંિૈષ્ઠ જીીદિૃૈષ્ઠીજ પર ક્લિક કરો. હવે ફૈીુ ઁટ્ઠજજર્હ્ર્વા પર ક્લિક કરો. પાસબુક જાેવા માટે ેંછદ્ગથી ન્ર્ખ્તૈહ કરો. વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરો… તે જાણો.. તમે ઈઁર્હ્લંની વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરી શકો છો. તે માટે તમારે ઈઁર્હ્લં પાસબુક પોર્ટલ જવાનું રહેશે. હવે યુએએન અને પાસબુકની મદદથી લોગીન કરો. ત્યારબાદ ડાઉનલોડ વ્યૂ પાસબુક ઓપ્શન પર ક્લિક કરો.
Recent Comments