ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહમાં જિલ્લાકક્ષા યુવા ઉત્સવમાં શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણારનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું છે. મંગળવારે ભાવનગર જિલ્લા કક્ષા યુવા ઉત્સવમાં લોકનૃત્ય ખુલ્લા વિભાગમાં ભાવનગર ગ્રામ્યમાંથી લોકશાળા મણારની વિદ્યાર્થીનીઓ લોકનૃત્ય રજુ કરી પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી અને આગામી દિવસોમાં મોરબીમાં રાજયકક્ષા યુવાઉત્સવમાં ભાગ લેશે. શાળાના આચાર્ય શ્રી તથા ટ્રસ્ટીશ્રીઓએ સૌ સ્પર્ધકોને ખૂબ અભિનંદન પાઠવેલ છે
ભાવનગર જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણારનું ઉત્કૃષ્ટ પ્રદર્શન


















Recent Comments