સાવરકુંડલા સૂચિત અમરેલી-મહુવા બાયપાસ.
મહુવા-જામનગર રૂટની એસ.ટી. બસની અડફેટે વ્હિકલ ચાલકનું કરૂણ મૃત્યુ.વાત જાણે એમ છે કે સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા (ઉં.વ. ૫૫).
એસ.ટી. બસ ચાલકે વ્હિકલ ચાલકને આશરે ૩૦ ફૂટ જેટલા આગળ સુધી ઢસડતા ઘટનાસ્થળે જ કનુભાઈનું મોત નીપજ્યું. આમ તો કનુભાઈ નગવાડિયા સાવરકુંડલાથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ કાળનો ભેટો થયો. સાવરકુંડલા ટાઉન પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.


















Recent Comments