અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા ના વરદહસ્તે કમોસમી વરસાદથી ખેડૂતો ને થયેલ નુકશાન માટે આર્થીક સહયોગ આપ્યો હતો લીમડીયા ગામ લીલીયા તાલુકાના આંબા ગામ સાજણટીબા ગામ અંટાળીયા ગામ વિગેરે ગામોમાં સુરત અમદાવાદ મા વસતા દાતા શ્રીઓનુ અનુદાન એકત્રિત કર્યું હતુ ઉદારદિલ દાતા પરિવારો ની ઉદાર સહાય નું આજે વિતરમ કરતા આંતરરાષ્ટ્રીય પરિષદ ના ડો પ્રવીણભાઈ તોગડીયા તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી. જે ગજેરા ડો દેસાણી સૌરાષ્ટ્ર પ્રાંત ઇન્ડિયન હેલ્થ લાઈન પ્રમુખ રાષ્ટ્રીય કિસાન પરીષદ પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત મંત્રી મજબૂતભાઈ બસીયા સૌરાષ્ટ્ર પ્રાંત એડવોકેટ દડુભાઈ ખાચર અમરેલી જિલ્લા પ્રમુખ જીલુભાઈ વાળા રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ દિલીપભાઈ બામટા કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશભાઈ કયાડા વિપુલભાઈ ગજેરા બાલમુકુન્દભાઈ રમેશભાઈ ભડકોલીયા લીલીયા તાલુકાના પ્રમુખ રમેશભાઇ વેકરીયા લીલીયા તાલુકાના મહામંત્રી રાજુભાઇ વિંછીયા રાષ્ટ્રીય બજરંગદળ તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ દાનાભાઇ હેલેયા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંટાળીયા ગામ પ્રેમસાહેબબાપુ આશ્રમ ખાતે બેઠક યોજી પીડિત કિસાનો ને આર્થિક સહાય અર્પણ કરાય હતી
કમોસમી વરસાદ પીડિત ખેડૂતો ને ઉદાર દાતા ઓના સહયોગ થી આંતરરાષ્ટ્રીય પરિષદ ના ડો. તોગડીયા ના વરદહસ્તે આર્થિક સહાય


















Recent Comments