ભાવનગર

ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે નાણાકીય સાક્ષરતા જનજાગૃતિ શિબિર યોજાઇ

ઉમરાળા તાલુકાના ચોગઠ ગ્રામ પંચાયત ખાતે મેગા ફાઇનાન્સિયલ લીટરસી અને સામાજિક સુરક્ષા અભિયાન અંતર્ગત નાણાકીય
સાક્ષરતા જનજાગૃતિ શિબિરનું એસ.બી.આઇ. ઉમરાળા અને લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરશ્રીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં
આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં
ભાવનગર પ્રાન્ત (રીજિયન) ઓફીસર, અલગ અલગ બેન્કોના અધિકારીઓ, સીએફએલ કાઉન્સેલરોએ હાજરી આપી હતી.

Related Posts