સુરત શહેરના એક રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી જાે કે સદનસીબે કોઈ જાનહાનિ થવા ન પાગિ હતી. નાનપુરાના પ્રિયા એપાર્ટમેન્ટમાં ૬ઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં આગ લાગતા વર્ષીય યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પોલીસ પણ સમયસર વોશિંગ મશીનમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આગ લાગતા જીવ બચાવવા ૨૦ વર્ષીય યુવતી છઝ્રના કોમ્પ્રેસર પર બેસી ગઈ હતી. લોકોએ તાત્કાલિક ફાયરવિભાગને જાણ કરતા લાશ્કરોની ટીમે આગને બૂઝાવી હતી. ફાયર વિભાગની ટીમે યુવતીનું રેસ્કયુ કરીને બચાવી હતી. ફાયર વિભાગે હાઇડ્રોલિક ક્રેનની મદદથી યુવતીનું રેસ્ક્યુ કરી બચાવી હતી.ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સુરતના નાનપુરા પ્રિયા એપાર્ટમેન્ટમાં આગની ઘટના; જીવ બચાવવા ACના કોમ્પ્રેસર પર યુવતીનું કરાયું રેસ્ક્યૂ

Recent Comments