ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે આગામી શનિવારે યોજાનાર કાર્યક્રમ ‘સર્જક સત્ર’ અંતર્ગત થશે સર્જક શ્રી મનસુખ સલ્લાની વાત પ્રસ્તુત થશે.શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશન દ્વારા આગામી શનિવાર તા.૯ સવારે ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે કાર્યક્રમ ‘સર્જક સત્ર’ યોજાશે. સંસ્થાનાં શ્રી અજય રાવલ તથા શ્રી સંજય ચૌધરીનાં સંકલન સાથે આ ‘સર્જક સત્ર’ કાર્યક્રમમાં શ્રી રઘુવીર ચૌધરી, શ્રી હસિત મહેતા તથા શ્રી સંજય ભાવે દ્વારા સર્જક શ્રી મનસુખ સલ્લા અને તેમનાં સર્જનની વાત પ્રસ્તુત થશે જે સાહિત્ય રસિકોને માણવાં મળશે.
અમદાવાદ ‘સર્જક સત્ર’ શ્રી મનસુખ સલ્લાની વાત

Recent Comments