અમરેલી

FLASH સણોસરા લોકભારતીમાં ગુરુવારે યોજાયેલ ‘દર્શક’ વ્યાખ્યાન મુલતવી

ભારે વરસાદનાં કારણે સણોસરા લોકભારતીમાં ગુરુવારે યોજાયેલ ‘દર્શક’ વ્યાખ્યાન મુલતવીઈશ્વરિયા મંગળવાર તા.૨૭-૮-૨૦૨૪લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે યોજાયેલ ‘દર્શક’ વ્યાખ્યાન મુલતવી રાખવામાં આવેલ છે.શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી રતિલાલ બોરીસાગર દ્વારા વ્યાખ્યાનનું આગામી ગુરુવારે આયોજન થયેલ જે, ભારે વરસાદનાં કારણે મુલતવી રાખવામાં આવેલ છે. આ સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન રાખવામાં આવેલ. આ ઉપક્રમ હવે પછી યોજાશે તેમ નિયામક શ્રી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Related Posts