ક્રાંકચ મુકામે પૂર્વ ધારાસભ્ય શ્રી અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી પ્રતાપ દુધાત ના કાકાના અવસાન બાદ બેસણું રાખેલ હતું જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ વેપારી ભાઈઓ તેમજ આજુબાજુના ખેડૂતો અને આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રતાપભાઈ દુધાત અને તેમના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા હતા. જેમાં નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરીયા, લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા,પૂર્વ કૃષિ મંત્રી ધીરુભાઈ દૂધવાળા, પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી લલીતભાઈ કથગરા, પૂર્વ ધારાસભ્ય શ્રી લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ રાઠોડ, પૂર્વ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમર, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શરદભાઈ લાખાણી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ હિરેનભાઈ હિરપરા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, આપ આદમીના પ્રમુખ નિકુલભાઇ સાવલિયા, આપ આદમીના આગેવાન કાંતિભાઈ સતાસીયા, ચતુરભાઈ ખૂટ, અરુણભાઈ પટેલ,મનુભાઈ ડાવરા, ડી સી થોરડી, અશોકભાઈ ખુમાણ ઠવી, મગનભાઈ ઠવી, ચંદ્રેશભાઇ રવાણી, હસુભાઈ સૂચક, ડી. કે. રૈયાણી, ટીકુભાઈ વધુ, મુજફર સૈયદબાપુ, જીતુભાઈ વાળા, સંદીપ ધાનાણી, નરેશ દેવાણી, દલસુખભાઈ દુધાત, બહાદુરભાઇ બેરા, નીતિનભાઈ ત્રિવેદી, હાર્દિક કાનાણી, પીએમ ખેની, મનુભાઈ ચાવડા, મહેશભાઈ જયાણી, ઘનશ્યામભાઈ જયાણી, હસુભાઈ બગડા, ભુપતભાઇ સુડાસમા, હરિભાઈ સગર વગેરે સામાજિક અને રાજકીય અગેવનો દ્વારા સાંત્વના પાઠવી હતી.
પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતાના કાકાના અવસાન બાદ ક્રાંકચ મુકામે બેસણું રાખેલ જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો સાંત્વના પાઠવી

Recent Comments