દામનગર પંથક ના જાહેર જળાશયો ઊંડા ઉતારી સૌની યોજના હેઠળ સમાવેશ કરી ભરવા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને લેખિત રજુઆત સંદર્ભ માં પાણી પુરવઠા મંત્રી એ અધિક સચિવ સહિત સબંધ કરતા વિભાગો માં વિગતે પત્ર પાઠવી પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના પત્ર ની વિગતે નોંધ લેતા રાજ્ય ના પાણી પુરવઠા મંત્રી એ અધિક સચિવ સહિત મુખ્ય ઈજનેર પાણી પુરવઠા વિભાગ ને પત્ર પાઠવી દામનગર પંથક ની જળ સંસાધન ક્ષેત્રે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો દામનગર સહિત સમગ્ર પંથક માં જાહેર જળાશય સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડા ઉતારવા અમે સૌની યોજના હેઠળ સમાવેશ કરી ને ભરવાની ઠુંમર ને યુવા આર્મી એ કરેલ રજુઆત સંદર્ભે ઠુંમરે અંગત રસ લઈ સબંધ કરતા વિભાગો માં પત્ર પાઠવતા રાજ્ય ના પાણી પુરવઠા મંત્રી એ સબંધ કરતા વિભાગો માં યોગ્ય કરવા તાકીદ કરી હતી
દામનગર પંથક ના જળાશય ઊંડા ઉતારી સૌની યોજના હેઠળ સમાવેશ કરી ભરવા પૂર્વ ધારાસભ્ય ઠુંમરે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને રજુઆત

Recent Comments