સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ખાતે સુરત સ્થિત અગ્રણી ઉદ્યોગપતિ અને સ્નેહી શ્રી પરશોત્તમભાઈ રાદડિયાજીના આંગણે મિત્ર મંડળ સંગ “રાત્રીવાળું” સાથે જૂના સંસ્મરણો અને ગોઠડીની એ યાદગાર વાતો વાગોળતાં પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા.. આ તકે ઉપસ્થિત મિત્રો સાથે જૂની યાદો તાજી કરી, તેમજ સાથે ભણેલા, રમેલા અને સુખ-દુઃખમાં સાથ આપેલ જૂના દોસ્તોને પણ યાદ કરવામાં આવેલ. આમ વ્યક્તિ ભલે ગમે તે પદ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે દોસ્તીનો દસ્તાવેજ એ જૂના સંસ્મરણો હમેશાં લીલાછમ રહે છે. અને યોગ્ય સમયે એને વાગોળવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે.
જહાઁ ચાર યાર મિલ જાયે વહીં બાતેં હે જાનદાર..!!


















Recent Comments