અમરેલી

રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક અને રમત ગમત મંત્રી બાવકુભાઈ ઉધાડ લાઠી બાબરા વિસ્તાર માં સામાજિક ધાર્મિક કાર્યક્રમો માં હાજરી આપી

અમરેલી જિલ્લા ના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં સામાજિક ધાર્મિક પ્રસંગો માં હાજરી આપતા રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક અને રમત ગમત મંત્રી બાવકુભાઈ ઉધાડે લાઠી તાલુકા ના શેખપીપરિયા ખાતે દલિત ધાંધલ પરિવાર પ્રસંગો માં હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી તેમજ બાબરા તાલુકા ના હથિગઢ ખાતે ડેર પરિવાર માતાજી ના માંડવા હાજરી આપી ડેડાણ માં બોરીસાગર પરિવાર જનોઈ વિધિ માં હાજરી આપી કોટડા પિઠા માં ગજેરા પરિવાર સામાજિક અને ધાર્મિક પ્રસંગો માં હાજરી આપી અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ સાથે વિસ્તૃત પરામર્શ કર્યો હતો ખૂબ લોકપ્રિય અગ્રણી ની નાના માં નાના પ્રસંગો માં હાજરી થી ખૂબ ખુશી વ્યક્ત કરતા દરેક પરિવારો ના પ્રસંગો માં હાજરી આપી ઉત્સાહિત કરતા રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક અને રમત ગમત મંત્રી બાવકુભાઈ ઉધાડ દ્વારા સ્થાનિક અગ્રણી અને યુવાનો સાથે અસરકારક જન સંપર્ક ખૂબ.જાણીતો છે  દરેક કામો માટે તત્પર રહેતા ઉધાડ પ્રત્યે આભાર વ્યક્ત કરતા સ્થાનિકો 

Related Posts