અમરેલી

લાઠી તાલુકા ખોડલધામ સમિતિ દ્વારા શકિતપીઠ ખોડલધામ કાગવડ ધ્વજા રોહણ રાજ્ય નાં પૂર્વ યુવા સંસ્કૃતિ મંત્રી ઉઘાડે હાજરી આપી

લાઠી તાલુકા ખોડલધામ સમિતિ દ્વારા શકિતપીઠ કાગવડ ધ્વજા રોહણ કાર્યક્રમ પ્રસંગે ગુજરાત રાજ્ય નાં પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડે હાજરી આપી લાઠી તાલુકા નાં અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો માંથી સમસ્ત ખોડલધામ સમિતિ ઓનાં સંકલન થી શકિતપીઠ ખોડલધામ કાગવડ ધ્વજા રોહણ કાર્યક્રમ માં સમગ્ર લાઠી તાલુકા ખોડલધામ સમિતિ ઓનાં અગ્રણી શ્રી ખોડલધામ કાગવડ નાં ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયા શીતલ આઈસ્ક્રીમ ભૂવા  પરિવાર સહિત અનેક સામાજિક સ્વેચ્ચિક સંસ્થા ઓનાં અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી 

Related Posts