GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત

ભરૂચમાં વધુ એક કંપનીમાં મોટો અકસ્માત સર્જાયો છે. દહેજની ય્હ્લન્ કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારોના મોત નિપજ્યા છે. શનિવારે રાત્રે બનેલ ઘટનામાં ત્રણ કામદાર અને એક કર્મચારીનું ગેસ લાગતાં મોત થયા છે. પોલીસે તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરાવી છે.
Recent Comments