અમરેલી

ખંભાતની બ્રાન્ચ 1 પ્રા શાળામાં ફાતેમા ગ્રુપ દ્વારા ફ્રૉક વિતરણ કરવામાં આવ્યું 

ખંભાત ખાતેની મોતીબા ઝવેર વાઘેલા પ્રા શાળા બ્રાન્ચ 1 માં  ફાતેમા ગ્રુપ દ્વારા શાળામાં  અભ્યાસ કરતી 50 બાળાઓ ને ફ્રૉક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાશ્રીનું સ્વાગત શાળાના શિક્ષિકા બહેન નીલાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું . કાર્યકમ નું સંચાલન નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું . આ સરાહનિય કાર્ય માટે દાતાશ્રીનો શાળાના આચાર્ય અનુભાઈ વેગડાએ SMC પરિવાર અને શાળા વતી આભાર વ્યકત કર્યો હતો .

Related Posts