ભાવનગર

જલાલપુર થી વિકળિયા પ્રધાન મંત્રી ગ્રામ સડક માર્ગ કાંઠે જોખમી વીજ પોલ માર્ગ બનતા પહેલા દૂર કરો ફારૂક મહેતર

ગઢડા સ્વામી ના તાલુકા ના જલાલપુર થી વિકળિયા તરફ જતા બોટાદ જિલ્લા પંચાયત હસ્તક ના માર્ગ નું કામ પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૭ મીટર ની પહોળાઈ ધરાવતા માર્ગ ના ચાલતા કામ માં માર્ગ કાંઠે આવતા વીજ પોલ માર્ગ બન્યા પહેલા એડવાન્સ માં નવી લાઇન ઉભી કરી PGVCL ના સંકલન થી માર્ગ નું કામ કરવા ને બદલે માર્ગ નું કામ શરૂ કરાતા નવો માર્ગ બન્યા પછી વીજ પોલ દૂર કરવા માં નવો માર્ગ બગડી શકે તેવી શકયતા છે માર્ગ સારો રહે બગડે નહિ તે જોવા તંત્ર એ દુરંદેશી થી બંને. વિભાગે સંકલન માં રહી નવા બનતા માર્ગ કાંઠે જોખમી વીજ પોલ માર્ગ બનતા પહેલા દૂર કરવા જોઈ એ આ અંગે PGVCL ડિવિઝન બોટાદ અને કાર્યપાલક ઈજનેર પંચાયત બોટાદ ને વિગતે પત્ર પાઠવી ધ્યાન દોરતા સ્થાનિક અગ્રણી ફારૂક મહેતર દ્વારા પ્રધાન ગ્રામ સડક યોજના ના માર્ગ કાંઠે જોખમી વીજ પોલ માર્ગ બન્યા પહેલા એડવાન્સ માં નવી લાઇન ઉભી કરી કામ કરવું જોઈ એ પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના ના કામ માં એકદમ માર્ગ કાંઠે નડતર રૂપ વીજ પોલ માર્ગ બન્યા પછી દૂર કરવા થી નવો માર્ગ બગડી શકે છે જોખમ રૂપ વીજ પોલ પહેલા દૂર કરી પછી માર્ગ નું કામ આગળ વધે તે જરૂરી 

Follow Me:

Related Posts