દામનગર તાજેતર માં રાજ્ય સરકારે રત્ન કલાકારો ના સંતાનો માટે જાહેર કરેલ રાહત પેકેજ ચણ હતી ચકલા ની કાગડા જમી ગયા જેવી હાલત નીતિ મતા ને સદાચાર શીખવતી શિક્ષણ સંસ્થા ઓ ખૂબ અનીતિ ઉપર ઉતરી આવતા દામનગર શહેર માં રત્નકલાકારો એ શિક્ષણ સંસ્થા વિરુદ્ધ કાઢ્યો મોરચો રત્ન કલાકારો ના સંતાનો ની શિષ્યવૃત્તિ મુદ્દે વાલી ઓનો મોરચો કાઢી નાયબ મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું રત્ન કલાકારો ના સંતાનો ની ફી પરત આપો ની બુલંદ માંગ ઉઠી ખાનગી શાળા ઓ એ રત્ન કલાકારો માં સંતાનો ની ફી પરત નહિ આપવા ગળે ન ઉતરે તેવા કારણો આપ્યા નીતિમતા અને સદાચાર ના પાઠ જ્યાં ભાવિ પેઢી શખવાની હોય તેવી શિક્ષણ સંસ્થા ઓના સંચાલકો જ અનીતિ નું આચરણ કરતા ભારે નારાજગી દામનગર શહેર ની ખાનગી શાળા નવજ્યોત વિધાલય સરદાર પટેલ વિધાલય ઓમ સાઈ વિધાલય સહિત ખાનગી શાળા ઓ દ્વારા તાજેતર માં રત્ન કલાકારો ના સંતાનો માટે રાજ્ય સરકારે જાહેર કરેલ રાહત પેકેટ ઓળવી જવા નવજ્યોત વિધાલય સહિત ની ખાનગી શાળા ઓ દ્વારા અનીતિ ઉપર ઉતરી આવતા રત્ન કલાકારો એ મોરચો કાઢી રાજ્ય સરકાર સહિત સબંધ કરતા વિભાગો માં આવેદન પાઠવી રજુઆત કરી વર્ષ ૨૦૧૯ કોવિડ દરમ્યાન ખાનગી શાળા ઓને સરકારે ચૂકવેલ પગાર ઓડિટ ઓફ જનરલે ગેરલાયક ઠેરવ્યા અને ખાનગી શાળા ઓને નાણાં પરત ભરવા છ વર્ષ બાદ નોટિસો અપાય તેમાં રત્ન કલાકારો ના સંતાનો નો શુ દોષ ? આવા કારણો સર રત્ન કલાકારો ના સંતાનો ની ફી નહિ ચૂકવવી એ ક્યાંનો ન્યાય ? આમા રત્ન કલાકાર ના સંતાનો ના હક્ક ઉપર તરાપ મારવી કેટલી વ્યાજબી ? ખાનગી શાળા સાથે વાલી ઓ એ નક્કી કરેલ ફી મામુલી રકમ ની વાલી ઓ ભરે તો અને જો સરકાર ફી ભરે તો એફ આર સી થી મળેલ મર્યાદા આતો દલા તરવાડી જેવું કહેવાય ને ? ગુજરાત સરકારે કોવિડ દરમ્યાન ખાનગી શાળા ઓને કરેલ આર્થિક મદદ છ વર્ષ મોડું ઓડિટ થયું તેનો ભોગ રત્ન કલાકારો ના સંતાનો ને શુકામ બનાવવા ? ગુજરાત સરકારે કરેલ ખર્ચ ઓડિટ ઓફ જનરલ ગેરલાયક ઠેરવે અને નાણાં પરત ભરવા ખાનગી શાળા ઓને નોટિસો અપાય તો રત્ન કલાકારો ની ફી ઉપર મદાર કેમ ? નાણાં વિભાગ સહિત સરકારી નીતિ ઓ ઠરાવો પરિપત્રો થી વિરુદ્ધ રાજ્ય સરકારે કરેલ ખર્ચ ઓડિટ ઓફ જનરલ ના ઓડિટ માં ગેરવ્યાજબી ઠેરવી છ વર્ષ બાદ પરત ભરવા શાળા સામે સરકારે કાઢેલ રિકવરી સામે ખાનગી શાળા ઓએ રાજ્ય સરકાર સામે રજુઆત કરવા ને બદલે રત્ન કલાકારો ની ફી ઓળવી જવી એ ક્યાં નો ન્યાય ? રત્ન કલાકારો ની શિષ્યવૃતિ પરત કરી પ્રમાણિક ભારે નારાજગી સાથે દામનગર શહેર માં ખાનગી શાળા ઓ વિરુદ્ધ મોરચો કાઢી રત્ન કલાકારો એ શિષ્યવૃતિ પરત આપો ની બુલંદ માંગ કરી હતી અને શિક્ષણ સંસ્થાન હાય હાય ના નારા લગાવ્યા હતા ખૂબ મોટી સંખ્યા માં દામનગર શહેર માંથી રત્નકલાકારો એ શિક્ષણ સંસ્થા હાય હાય ના નારા સાથે નાયબ મામલતદાર થ્રુ રાજ્ય સરકાર ને આવેદન પત્ર પાઠવી જિલ્લા ડાયમંડ એશો ના લલિતભાઈ ઠૂંમર સહિત સબંધ કરતા ઓને રજૂઆતો કરી રત્ન કલાકારો એ સંતાનો ની રાજ્ય સરકારે ચૂકવેલ શિષ્યવૃતિ પરત આપવા માંગ કરી હતી
નીતિમત્તા ના પાઠ ભણાવતી નવજ્યોત શાળા દ્વારા જ અનીતિ નું આચરણ રત્ન કલાકારો ના સંતાનો ની શિષ્યવૃતિ હજમ કરી જતી શાળા ઓ વિરુદ્ધ મોરચો


















Recent Comments