અમરેલી

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કુંભમેળા માં શ્રધ્ધાળુ ભાવિકો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા માટે ધનરાશી એકત્રિત

અમરેલી જિલ્લા તાલુકો રાજુલા સીટી મા આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા તા ૨૮/૧૨/૨૪ આગામી દિવસોમાં કુંભ મેળો ભરાય છે ત્યાં યાત્રીકો માટે ફ્રી ભોજન વ્યવસ્થા કરવામાં આવશે તેના માટે ધનરાશિ માટે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના  ડો જી જે ગજેરા  સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી સુરેશભાઈ સોલંકી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ મહેશભાઈ હિરાણી તાલુકાના અધ્યક્ષ માં અજયભાઈ વાળા રાજુલા સીટી પ્રમુખ ઉમેશભાઈ વરૂ તેમજ રાજસ્થાન ના બાલી લાલારામ પ્રજાપતિ રાષ્ટ્રીય બજરંગદળ તાલુકાના અધ્યક્ષ લાલજીભાઈ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અમરેલી જિલ્લા ના રાજુલા સીટી માં સ્વૈચ્છિક  ધનરાશી એકત્રિત કરી હતી

Related Posts