સુરત ગણપતિ મહોત્સવ માં ગ્રીન પાર્ક સોસાયટી માં મહિલા ઓ એ માઈક્રો પ્લાનિંગ કરી ભવ્ય અને દિવ્ય શ્રીજી મહોત્સવ ઉજવ્યો સ્થાપના થી લઈ વિસર્જન સુધી મહિલા દ્વારા મેનેજમેન્ટ કરાયું ગ્રીન પાર્ક સોસાયટી ની મહિલા દ્વારા ગણપતિ વિસર્જન કરવા ના સફળ પ્રયાસ મા રીટાબેન દેસાઈ ચંદ્રિકાબેન જોગાણી નયનાબેન રીટાબેન સોનલબેન વઘાસીયા જયશ્રીબેન મોવલીયા રીયાબેન રાદડિયા રિયાઝ ફેશન વિલાશબેન રાદડિયા ભાવિકાબેન કાનાણી નીલાબેન પટેલ કમલબેન પટેલ નયનાબેન ગઢીયા સહિત ની બહેનો સાથે અનેક બાળકો એ ગ્રીનપાર્ક સોસાયટી મહિલા મંડળ અને બાળકો દ્વારા પુરી જહેમત ઉપાડી શ્રીજી મહોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવ્યો ખાસ વિશેષતા એ હતી કે આ શ્રીજી મહોત્સવ સંપૂર્ણ મહિલા દ્વારા જ આયોજન સ્થાપના થી લઈ વિસર્જન સુધી કરાયું તેમાં ડી જે સાઉન્ડ વિના પુરા અધ્યાયતમિક ભાવ સાથે પૂજા અર્ચના આરતી કરતી હતી અને ગણપતિ વિસર્જન પણ વૈદિક મંત્રોચ્ચાર શાસ્ત્રોક્ત વિધિ પણ બહેનો દ્વારા જ કરાય હતી આપણી સંસ્કૃતિ ને જીવંત રાખવા ગ્રીન પાર્ક સોસાયટી આવા ધાર્મિક કાર્યક્રમો માં પોતાના સંતાનો ને સાથે રાખી ને ઉજવે તે પ્રેરણા સમાન છે તેમ દિનેશભાઈ જોગાણી એ જણાવ્યું હતું
ગણપતિ મહોત્સવ સ્થાપના થી વિસર્જન સુધી નારી શક્તિ દ્વારા સફળ આયોજન ગ્રીન પાર્ક સોસાયટી માં DJ મુક્ત શ્રીજી મહોત્સવ


















Recent Comments