અમરેલી

ગાંધી પરિવાર દેવાલય નો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધર્મ ઉલ્લાસ થી સંપન્ન

દામનગર શહેર માં જેન વણીક ગાંધી પરિવાર દ્વારા નિર્માણ નૂતન મંદિર માં વિવિધ દેવાલય માં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન ઓડિસા જગન્નાથપુરી પધારેલ સ્વામી શ્રી શંકર ચેતન્યતીર્થજી ની પાવન નિશ્રા માં નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે દર્શન પૂજન અર્ચન મહા યજ્ઞ ના દર્શન કરતા શ્રધ્ધાળુ ભાવિકો નયન રમ્ય ગાંધી પરિવાર ના દેવાલય માં  મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં અસંખ્ય ભાવિકો એ જયઘોષ સાથે કર્યા નૂતન મંદિર માં દર્શન મહાઆરતી પંચકુંડી મહાયજ્ઞ માં વિદ્વાન આચાર્ય નયન જોશી શાસ્ત્રી મહેશ પંડયા સહિત ના પંડીતો ના વૈદિક મંત્રોચ્ચાર ની દિવ્ય ધ્વનિ  સાથે અખંડ યજ્ઞ આહુતિ સાથે સંપન્ન પૂજન અર્ચન દર્શન  સાથે નૂતન મંદિર પ્રતિષ્ઠા મંદિર માં સ્થાપિત દેવ પ્રતિમા આઈ શ્રી ખોડિયાર માતાજી શ્રી સિંધવાય સિકોતર માતાજી શ્રી બહુચર માતાજી શ્રી હનુમાનજી શ્રી ગણપતિ શ્રી મેરખિયા વીર શ્રી બટુક ભૈરવ સહિત ના દેવ દેવી ઓની નૂતન મંદિર માં સ્થાપિત આજ થી દર્શનાર્થીઓ ભાવિકો માટે ખુલ્લું મૂક્યું ધર્મ ઉલ્લાસ સાથે ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો 

Follow Me:

Related Posts