ગાંધીજીના પ્રપૌત્રએ ગાંધી હત્યા અંગે રાહુલને આકરો પત્ર પાઠવ્યો
રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના પ્રપૌત્રને એક પત્ર લખ્યો હતો જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આર એસ એસે ગાંધીજીની હત્યા કરી હતી, એટલે આવો અને ભાજપા સામે કોંગ્રસને ટેકો આપો. આના જવાબમાં ગાંધીજીના પ્રપૌત્ર શ્રી ક્રિષ્ના કુલકર્ણીએ રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર લખ્યો અને તેને પબ્લીક ડોમેઇનમાં સકર્યુલેટ પણ કર્યો છે. જેમાં વિસ્તારમાં કહવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે. ગાંધીજીના પ્રપૌત્ર શ્રી ક્રિષ્ના કુલકર્ણીએ પત્રમાં લખેલું છે કે, પ્રિય રાહુલ ગાધીજી, મોહનદાસ કરમચંદ ગાંધી પ્રપિતામહ (ગ્રેટ ગ્રાન્ડ ફાધર)હતા. નથુરામ ગોડસેએ તેમની હત્યા કરી હતી. આ કેસમાં ઘણી તપાસો થઇ હતી અને ઘણાં પંચોએ સંસોધનો કર્યા હતા. તેમાંથી કોઇએ ગાંધીજીની હત્યાના કેસમાં આરએસસએસને સાંકળ્યું નથી કે જવાબદાર નથી ઠેરવ્યું.
મારા દાદા સ્વર્ગસ્થ રામદાસ ગાંધીએ તાત્કાલિન ગૃહપ્રધાન સરદાર પટેલજીને શ્રી નથુરામ ગોડસેને ફાંસીની સજામાંથી મુક્તિ આપવા માટે લખ્યું હતું. તમારી જાણ માટે કહી દઉં કે ૧૯૬૯ માં જયારે રામદાસ ગાંધી મરણ પથારી પર હતા ત્યારે મંબઇમાં શ્રી નથુરામ ગોડસેના નાના ભાઇ શ્રી ગોપાલ ગોડસે તે દાદા ને મળ્યા હતા. આ મુદ્દો હવે ભૂતકાળ બની ગયો છે અને મારો પરિવાર તેમાંથી બહાર આવી ગયો છે મારૂ તમારા લોકો જે કોંગ્રસનું ભલું ચાહતા હોય અને તમને પણ પોતાના સ્વાર્થી ઇરાદાઓ માટે ગાંધીજીનું નામ અને મુદાને વટાવવાનું બંધ કરવા નમ્ર સૂચન છે. વિભીન્ન પંચોના ર્નિણયોને સ્વીકારીને તમે બધા ઉદારતા દાખવોવારે ઘડીએ એવું કહેતા રહેવું કે આરએસએસએ ગાંધીજીની હત્યા કરી એ એવું કહેવા બરાબર છે કે શીખોએ તમારા દાદીની હત્યા કરી જે ખોટું છે કેમ કે બધા શીખો આમાં સંડોવાયેલા ન હોતા. તમે ગાંધી પરિવારના નથી. તમે અને તમારો પરિવાર ભારતમાં ગાંધીનું નામ લાંબા સમયથી દેશને મૂર્ખ બનાવવા વાપરી રહ્યા છો અને દેશને સાત-આઠ દાયકાથી મૂર્ખ બનાવ્યો છે.
તામારા પરિવારે મારા પ્રપિતા મહની અટકનો પોતાની તકવાદી નીતિ માટે દુરૂપયોગ કર્યો છે. હવે તમારે તમારી સસાચી ઓળખ દેશને આપવી જાેઇએ અને ગાંધીના નામનો ઉપયોગ બંધ કરવો જાેઇએ. તમારા મ.ગાંધી ન હોતા. તે ફીરોજખાન હતા. તેઓ ગુજરાતી પઠાણ જૂનાગઢના નાવાબખાનના પુત્ર હતા નવાબખાનના પત્ની પારસી હતા જેમણે ઇસ્લામ અંગીકાર કર્યો હતો. તામારા દાદી ઇંદીરાજી પણ એક મુસ્લીમ હતા કેમ કે તેમણે ફીરોજખાનને પરણવા મુસ્લીમ અંગીકાર કર્યો હતો.તમે મુસ્લીમ અને ખ્રિસ્તી નું મિશ્રણ છો.તામારામાં રાહુલનો એક કણ પણ નથી કે નથી ગાંધીનો તમે હિંદુ હોવાની નજીકમાં પણ ક્યાંય નથી. તમે મુસ્લીમ અને ખ્રિસ્તી ડીએનએનું મિશ્રણ છો. હું આ પત્ર જાહેરમાં લખું છું જેથી હવે પછી તમે અમારા ગાંધી પરિવારના નામે કોઇને મૂર્ખ ના બનાવી શકો. મને આશા છે કે તમે મારા પરિવારનું નામ વાપરવાનું બંધ કરીને તમારી સાચી ધાર્મિક અને જાતીય ઓળખ સ્વીકારશો. વધુમાં તમે મોટું મન રાખીને દેશને મૂર્ખ બનાવવાના પ્રયાસો બંધ કરીને તેમની માફી માંગશો.
Recent Comments