અમદાવાદ મનોદિવ્યાંગ બાળકો ના લાભાર્થે સામાજિક સંસ્થાન દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત કથા માં ગાયત્રી પરિજનો જોડાયા અમદાવાદ શ્રીમદ્ દેવી ભાગવત કથા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધનુર્માસમાં કથાનું આયોજન નવાવાડજ,શ્રીગુર્જર સુથાર સમાજ વાડી,શ્રીનાથ બસ ડેપો સામે કરેેલ છે જેમાં આજના શિવ વિવાહના મંગલ પ્રસંગમાં ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોએ ઉત્સાહ પૂર્વક ભક્તિમય વાતાવરણમાં જોડાઈ સહયોગ સહકાર આપ્યો હતો સમગ્ર કથામૃૃત કાર્યક્રમનું રસપાન સંગીતમય વાતાવરણમાં વ્યાસપીઠે બીરાજમાન શાસ્ત્રી શ્રીભાવેશભાઈ વ્યાસ કરાવ્યું હતું.
મનોદિવ્યાંગ બાળકો ના લાભાર્થે સામાજિક સંસ્થાનો દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત કથા માં ગાયત્રી પરિજનો જોડાયા


















Recent Comments