ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો જાન્યુઆરી – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ
તા.૨૧/૦૧/૨૦૨૬ નાં રોજ સવારે ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે મદદનીશ કલેક્ટરશ્રી,
ભાવનગર પ્રાંતનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે
રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ
સ્વીકારવામાં આવશે તેમજ સામુહિક રજુઆતો કરી શકશે નહી.
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ જાન્યુઆરીએ યોજાશે
















Recent Comments