અમરેલી

દામનગર ને તાલુકા મથક આપો રાભડા ઉપસરપંચ કંચનબેન પરમારે મુખ્ય મંત્રી અને સામાન્ય વહીવટ વિભાગ માં પત્ર પાઠવી રજુઆત કરી

દામનગર શહેર ને તાલુકા મથક આપો ની સતત ઉઠતી માંગ સંદર્ભ માં સરકાર માં સતત સમસ્ત પટેલ યુવા આર્મી ની માંગ ને સમર્થન કરતા ગ્રામ્ય અગ્રણી ઓ દામનગર શહેર ને તાલુકા મથક બનાવવા થી અનેક ગ્રામ્ય વિસ્તાર ના અરજદારો ને ઓછા ખર્ચે સહેલાય થી દામનગર અવરજવર કરતા કે હટાણું કરવા આવતા સાથે સરકારી કામકાજો પણ થઈ શકે સમય શક્તિ અને સંપત્તિ બચાવનારી આ માંગ ને રાભડા ગ્રામ પંચાયત ના મહિલા ઉપ સરપંચ કંચનબેન પરમારે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી સામાન્ય વહીવટ વિભાગ ના સચિવ શ્રી જિલ્લા કલેકટર શ્રી અમરેલી સહિત સબંધ કરતા વિભાગો માં પત્ર પાઠવી સમસ્ત પટેલ યુવા આર્મી ટીમ ની માંગ ને ખુલ્લી ને સમર્થન આપતા જણાવ્યું હતું કે દામનગર તાલુકો હતો અને ફરી તાલુકો બંને આ વિસ્તાર ના લોકો માટે સૌથી મોટા આશીર્વાદ કહી શકાય સરકાર વહેલી તકે દામનગર ને પુનઃ તાલુકો બનાવે તેવી વિનંતી કરતો પત્ર પાઠવતા રાભડા ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ કંચનબેન પરમાર 

Related Posts