આ સેમીનાર અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબના નેતૃત્વ અને સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ નયના ગોરડીયા સાહેબ તેમજ એ. એન.ગાંગણા I/C પો.ઇન્સ. વડીયા પો.સ્ટે.તથા વડીયા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ.
જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની ઉપસ્થીતીમાં વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુડ ટચ બેડ ટચ ક્રાયક્રમનુ આયોજન

Recent Comments