અમરેલી

સરદાર સન્માન યાત્રા ના સંયોજક ગોપાલભાઈ વસ્તપરા નું જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ બહુમાન

સુરત શહેર માં અનેક વિધ સેવા નો પર્યાય જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થાન દ્વારા સંસ્થાન દ્વારા સરદાર સન્માન યાત્રા ના સંયોજક ગોપાલભાઈ વસ્તપરા નું બહુમાન કરતા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના વિપુલભાઈ નારોલા  ઘનશ્યામભાઈ નારોલા ભરતભાઈ રામોલીયા રુદ્ર નારોલા રાજુભાઇ વસ્તપરા સહિત ના ટ્રસ્ટી ઓ સદસ્યો એ સરદાર સન્માન યાત્રા ના આયોજક  સંયોજક ગોપાલભાઈ વસ્તરપરા (ચમારડી) ની શુભેચ્છા મુલાકાત લઈ તેઓને સન્માનીત કર્યા હતા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ  વિપુલભાઈ એન નારોલા એ જણાવ્યું હતું કે સરદાર પ્રેમી ગોપાલભાઈ ચમારડી દ્વારા તાજેતરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ના વિચાર ને જન જન સુઘી પહોચાડવા અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની આગામી ૧૫૦ મી  જન્મજયંતિ પૂર્વે આયોજીત  “સરદાર સન્માન યાત્રા” દ્વારા રાષ્ટ્રીય એકયતા ભાતૃપ્રેમ સામાજિક સંવાદિતા નો સંદેશ આપનારી રાષ્ટ્ર ભાવના ની લહેર પ્રગટાવતી સરદાર સન્માન યાત્રા  સરદાર વલ્લભભાઈ પટેલ ના સિદ્ધાંતો અને રાષ્ટ્ર એકીકરણ સાથે અનેક વિધ સામાજિક જન  ઓ પ્રક્રુતિ અને પર્યાવરણ વૃક્ષારોપણ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સૌના સરદાર રાષ્ટ્ર ભાવના નો સંદેશ યુગો યુગાતર બળવત્ત બનશે યુવાનો ને દિશા દર્શન કરાવનારી આ યાત્રા પૂજ્ય નિરંજના બા ની પ્રેરક ઉપસ્થિતિ સરદાર પટેલ ના સ્વરાજ આશ્રમ થી પ્રસ્થાન થઈ ૧૧ દિવસે ૧૮૦૦ કિમિ અનેક જિલ્લા તાલુકા ઓમાંથી પસાર થઈ ભગવાન શ્રી સોમનાથ વિસર્જન થશે ના ભૂતો ના ભવિષ્ય જેવી એતિહાસિક સરદાર સન્માન યાત્રા ને લઈ સમગ્ર રાજ્ય ના યુવાનો માં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

Related Posts